Shri Pankaj Kapadia Sarvajanik College of Performing Arts

Eklavya 2022


Eklavya 2022

एकलव्य *2022 State Level Dance/Drama/Music Contest - 2022*

SHRI PANKAJ KAPADIA SARVAJANIK COLLEGE OF PERFORMINGS ARTSSARVAJANIK UNIVERSITY
एकलव्य *2022
State Level Dance/Drama/Music Contest - 2022*

Due to overwhelming response registration date has been extended to 19 August 2022 and new date of competition is 21st August 2022.... 

શ્રી પંકજ કાપડિયા સાર્વજનિક કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ કૉલેજ ડાન્સ ડ્રામા મ્યુઝિક ની "એકલવ્ય 2021" ઓનલાઇન સ્પર્ધા બાદ ફરીથી આવી રહ્યા છીએ એકલવ્ય 2022 લઈને..જે આ વખતે ઓફલાઈન થઈ રહી છે.

જેમાં ડાન્સ ડ્રામા મ્યુઝિકની અલગ અલગ સ્પર્ધાઓ છે.. આમાં ભાગ લઈ આપ સૌ કોઈ જીતી શકો છો કેશ પ્રાઇઝ અને ટ્રોફીઝ..

તો રાહ શેની જુઓ છો?

લિંક ઉપર જઈને પોતાની એન્ટ્રી રજીસ્ટર કરાવો..

એન્ટ્રી રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ ; ૧૯ ઓગસ્ટ ૨૦૨૨

સ્પર્ધાની તારીખ : ૨૧ ઓગસ્ટ ૨૦૨૨

https://youtube.com/shorts/ZsSWWfv1SFg?feature=share

Competition Rules & Regulation in (Gujarati languages) Link :-https://drive.google.com/file/d/16r0HLsmGAya_t5L2xVoXkDOnj_vc_nNv/view?usp=sharing

Registration From link :- https://forms.gle/U6PVWfrA7GLmPdwR9