Shri Pankaj Kapadia Sarvajanik College of Performing Arts

Admission 2024-25


Admission 2024-25



*ADMISSION OPEN 2025* 
 
નૃત્ય/સંગીત/ નાટ્ય 
BPA /MPA /certificate course.
 
ધોરણ ૧૨ પછી પ્રવેશ નોંધણી અને આવેદનપત્ર અંગેની વિગતવાર માહિતી માટે અત્રેની કોલેજ મોબાઈલ 74870 53278 તથા *Admission Brochure* માં આપવામાં આવેલ વોટ્સએપ Community Group દ્વારા માહિતી મળી રહેશે. જેનો *QR Code Admission Brochure* માં આપવામાં આવેલો છે.
 
નોંધ :  વોટ્સએપ Community Group માં જોડાયા બાદ આપનો મોબાઈલ નંબર સુરક્ષિત રહેશે. કોઈપણ અન્ય વ્યક્તિને આપનો મોબાઈલ નંબર મળી શકશે નહિ. જેનું અત્રેની કોલેજ દ્વારા ધ્યાન રાખવામાં આવેલ છે.